ધારીના ગીર દુધાળા ગામે અમદાવાદ પ્લેન ક્રેશના મૃતકોને અનોખી શ્રદ્ધાંજલી અર્પણ
ધારીના ગીર દુધાળા ગામે અમદાવાદ પ્લેન ક્રેશના મૃતકોને અનોખી શ્રદ્ધાંજલી અર્પણ
Published on: 14th June, 2025

અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગીર દુધાળા ગામે અમદાવાદ પ્લેન ક્રેશના મૃતકોને પી.પી. સવાણી ગ્રૂપ દ્વારા અનોખી શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી. આ શ્રદ્ધાંજલી અંતર્ગત 102 વિઘામાં 10,000 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું અને દરેક વૃક્ષ પર મૃતકોના નામ લખીને તેઓને ગૌરવપૂર્વક યાદ કરવામાં આવ્યા. આ પ્રવૃત્તિ દ્વારા દુર્ઘટનામાં ગુમાવેલા જીવોને સ્મરણ કરવામાં અને પ્રકૃતિ માટે યોગદાન આપવા પ્રયત્ન કરવામાં આવ્યો છે.