અમદાવાદ મ્યુનિસિપલ તંત્રની બેદરકારી: વેજલપુર બકેરી સિટી રસ્તો ખોદતા લોકો ત્રસ્ત. જવાબદાર કોણ?
અમદાવાદ મ્યુનિસિપલ તંત્રની બેદરકારી: વેજલપુર બકેરી સિટી રસ્તો ખોદતા લોકો ત્રસ્ત. જવાબદાર કોણ?
Published on: 10th April, 2026

અમદાવાદના વેજલપુર વોર્ડમાં Municipal Corporation તંત્રની બેદરકારીથી બકેરી સિટી તરફનો રસ્તો ખોદાઈ ગયો છે. જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન થઈ રહ્યા છે. રસ્તા ઉપરથી પસાર થતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ બાબતે Corporation દ્વારા તાત્કાલિક ધોરણે સમારકામ હાથ ધરવામાં આવે તેવી લોકોની માંગ છે.