સાબરકાંઠામાં નેશનલ હાઇવે બિસ્માર હાલતમાં, જોખમી રસ્તામાંથી પસાર થવા વાહનચાલકો મજૂબર
Published on: 02nd July, 2025
સાબરકાંઠામાં વરસાદથી તંત્રની પોલ ખુલી ગઈ છે. નેશનલ હાઇવે સહિત રસ્તાઓ ખરાબ હાલતમાં છે, જેના કારણે વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે. ખાસ કરીને National Highway 48 પર ખાડા પડી ગયા છે, અને વાહનચાલકોને ટાયર પંક્ચર થવાની સમસ્યા થઈ રહી છે. તંત્રને રજૂઆત કરવા છતાં કોઈ કામગીરી કરવામાં આવી નથી. લોકો ટેક્સ ભરે છે છતાં સુવિધા મળતી નથી. તંત્રની બેદરકારીના કારણે જનતા પરેશાન છે. તેઓ સરકાર પાસે કાયમી ઉકેલની અપેક્ષા રાખી રહ્યા છે. હવે જોવાનું એ છે કે તંત્ર આ હાઇવે બાબતે શું પગલાં લે છે.

Published at: July 02, 2025
Read More at સંદેશ