મહિલા શક્તિનું પ્રદર્શન: 'નારી તું નારાયણી' સૂત્રને સાર્થક કરતું ભવ્ય આયોજન
મહિલા શક્તિનું પ્રદર્શન: 'નારી તું નારાયણી' સૂત્રને સાર્થક કરતું ભવ્ય આયોજન
Published on: 08th June, 2026

ભુજના માધાપર વુમન વિંગ્સ દ્વારા 'ગ્રાન્ડ ફંડ ફેર 2026'નું સફળ આયોજન થયું, જેમાં 3000 થી વધુ જૈન સમાજના લોકો જોડાયા. મહિલાઓએ આયોજનની જવાબદારી સંભાળી "નારી તું નારાયણી" સૂત્રને સાર્થક કર્યું. કાર્યક્રમમાં ફૂડ, આર્ટિફિશિયલ સ્ટોલ્સ, ગેમ ઝોન, લાઈવ ઓરકેસ્ટ્રા અને લકી ડ્રો જેવા મનોરંજનના સાધનોએ સૌને આકર્ષ્યા. દાતાઓ અને સમાજના સહયોગથી આયોજન સફળ રહ્યું, જે જૈન સમાજની એકતા અને સંગઠનનું ઉત્તમ ઉદાહરણ બન્યું.