હવે ‘બીડી’ પણ નકલી: કેશોદ પાસે ₹3.12 લાખના મુદ્દામાલ સાથે કોડીનારનો શખ્સ ઝડપાયો.
હવે ‘બીડી’ પણ નકલી: કેશોદ પાસે ₹3.12 લાખના મુદ્દામાલ સાથે કોડીનારનો શખ્સ ઝડપાયો.
Published on: 05th April, 2026

ગુજરાતમાં નકલી ઘી, તેલ બાદ હવે નકલી ‘બીડી’નું કૌભાંડ સામે આવ્યું છે. કેશોદ પાસે પોલીસે ₹3.12 લાખના મુદ્દામાલ સાથે એક શખ્સને પકડ્યો. ‘સાબળે વાધીરે એન્ડ કંપની’ના કર્મચારીઓએ શંકાસ્પદ હલચલ નોંધી. કારમાંથી રાજકમલ બીડીના 107 પેકેટ અને સાબળે બીડીના 136 પેકેટ મળ્યા. કોડીનારના કિરણ સોલંકીની ધરપકડ અને આ માલ અમરેલીના ઈરફાન પઠાણ પાસેથી મેળવ્યો હોવાની કબૂલાત.