Dang જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદ, વઘઇ તાલુકામાં ઘોડાપૂર જેવા દ્રશ્યો સર્જાયા
Published on: 02nd July, 2025
ડાંગ જિલ્લામાં ભારે વરસાદના કારણે સર્જાયેલી પરિસ્થિતિ ચિંતાજનક બની છે. ખાસ કરીને માછળી ખાતર ગામમાં વરસાદી પાણી ભરાવાથી હાલાકી થઈ રહી છે. નદીઓમાં નવા નીર આવ્યા છે અને ચેકડેમો છલકાઈ ગયા છે. ગ્રામજનો જીવના જોખમે રસ્તો ઓળંગવા મજબૂર બન્યા છે, ST બસ પણ જોખમી રીતે પાણીમાંથી પસાર થઈ રહી છે. વઘઇ તાલુકામાં ઘોડાપૂર જેવા દ્રશ્યો સર્જાયા છે. ભારે વરસાદના કારણે ગીરા ધોધ સહિત અનેક ધોધ સક્રિય થતા ડાંગનું સૌંદર્ય વધુ રમણીય બન્યું છે, જે પર્યટકોને આકર્ષી રહ્યું છે.

Published at: July 02, 2025
Read More at સંદેશ