'પ્લેનમાં વિજય રૂપાણી સવાર હતા': લંડનથી નીતિન ભારદ્વાજે દિવ્ય ભાસ્કરને કહ્યું, 'સાહેબ આજે આવવાના હતા', આ રહી ટિકિટ
Published on: 12th June, 2025
દિવ્ય ભાસ્કરે નીતિન ભારદ્વાજ સાથે લંડનથી વાતચીત કરી હતી. તેઓ લંડન પહોંચી ગયા છે અને વિજયભાઇ રૂપાણી પણ આ જ ફ્લાઇટમાં હતા. વિજયભાઈ ક્રેશ થયેલી એર ઈન્ડિયા ફ્લાઈટમાં હતા અને હાલ તેમની સ્થિતિ ગંભીર હોવાનું જાણવામાં આવ્યું છે. દૂરસંચાર નહી થવાને કારણે તપાસ ચાલુ છે. દિવ્ય ભાસ્કરનું કહેવું છે કે તેઓ પોતાની દીકરીને મળવા એકલા જ મુસાફરી પર આવ્યા હતા. સ્થળ પર બચાવકાર્ય ચાલી રહ્યું છે અને સમાચાર અપડેટ થતા રહેશે.

Published at: June 12, 2025
Read More at દિવ્ય ભાસ્કર