મહુવાના ઓથા ગામ પાસે અકસ્માતમાં 5 વ્યક્તિ ઘાયલ.
મહુવાના ઓથા ગામ પાસે અકસ્માતમાં 5 વ્યક્તિ ઘાયલ.
Published on: 11th April, 2026

ભાવનગરના તળાજાના સંગીતાબેને પોલીસ ફરિયાદ નોંધાવી છે. GJ-04-AW-5028 નંબરની આઈસરમાં મજૂરી કામ માટે જતા સમયે, ઓથા ગામ પાસે ડ્રાઈવર ભાવેશભાઈએ ગાડી પરનો કાબૂ ગુમાવતા ગાડી પલ્ટી ગઈ હતી. આ અકસ્માતમાં ગાડીમાં સવાર પાંચ લોકોને ઈજા થઈ હતી, જ્યારે ભાવેશભાઈ ફરાર થઈ ગયા હતા. પોલીસે ગુનો નોંધ્યો છે.