જામનગરમાં કાલાવડ નાકા નજીક કાર અને એક્ટિવા વચ્ચે અકસ્માત, વેપારી પિતા-પુત્ર ઘાયલ
Published on: 10th June, 2025
જામનગરમાં કાલાવડ નાકા નજીક કાર અને એક્ટિવા સ્કૂટરની વચ્ચે ગંભીર અકસ્માત થયો હતો. ગુરુદત્ત સોસાયટીમાં રહેતા સુનિલ અમૃતલાલ અને તેમના પિતા અમૃતલાલ નકુમ સ્કૂટર પર જતા હતા, ત્યારે ફૂલ સ્પીડે આવી રહેલી એક કારના ચાલકે તેમને ટક્કર મારી દીધી હતી. આ અકસ્માતમાં પિતા-પુત્ર બંને નાની મોટી ઈજા સાથે ઘાયલ થયા છે અને તેમને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા છે. આ ઘટનાની વધુ તપાસ માટે કાર ચાલક વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

Published at: June 10, 2025
Read More at ગુજરાત સમાચાર