અમદાવાદના ગોતામાં ગેરકાયદે ડ્રેનેજ જોડાણ માટે ખાડો ખોદનારને મ્યુનિ.તંત્ર દ્વારા રૂપિયા એક લાખનો દંડ ફટકારવામાં આવ્યો.
અમદાવાદના ગોતામાં ગેરકાયદે ડ્રેનેજ જોડાણ માટે ખાડો ખોદનારને મ્યુનિ.તંત્ર દ્વારા રૂપિયા એક લાખનો દંડ ફટકારવામાં આવ્યો.
Published on: 09th April, 2026

અમદાવાદના ગોતા વોર્ડમાં ગેરકાયદે ડ્રેનેજ જોડાણ માટે રોડને નુકસાન પહોંચાડનારા બજરંગ ટી સ્ટોલ પાસેથી મ્યુનિસિપલ તંત્રએ રૂપિયા એક લાખનો દંડ વસૂલ કર્યો છે. આ ઉપરાંત, ટી સ્ટોલ ધારકે રોડ ઉપર ચાના કૂચા નાખીને ગંદકી પણ ફેલાવી હતી.