સાવરકુંડલાના મિતિયાળામાં 2.5ની તીવ્રતાનો આંચકો આવતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો.
સાવરકુંડલાના મિતિયાળામાં 2.5ની તીવ્રતાનો આંચકો આવતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો.
Published on: 11th April, 2026

અમરેલી જિલ્લામાં Earthquake ના આંચકાઓ યથાવત રહ્યા છે. સાવરકુંડલાના મિતિયાળા પંથકમાં ફરી ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા. ગાંધીનગર સ્થિત સિસમોલોજી રિસર્ચ સેન્ટર દ્વારા 2.5ની તીવ્રતાના આંચકાની પુષ્ટિ કરાઈ છે.