અમદાવાદ મ્યુનિ.ચૂંટણી પહેલાં ચાંદલોડીયામાં રોડ પહોળો કરવા એક હજાર રહેણાંક મકાનોમાં કપાત આવવાની શક્યતાથી વિવાદ.
અમદાવાદ મ્યુનિ.ચૂંટણી પહેલાં ચાંદલોડીયામાં રોડ પહોળો કરવા એક હજાર રહેણાંક મકાનોમાં કપાત આવવાની શક્યતાથી વિવાદ.
Published on: 09th April, 2026

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પહેલાં ચાંદલોડીયા વોર્ડમાં રોડ પહોળો કરવાનો વિવાદ સર્જાયો છે. આર્યસમાજ રોડ ઉપર વર્ષોથી વસવાટ કરતા આશરે એક હજાર જેટલા રહેણાંક મકાનોમાં કપાત આવવાની સંભાવના છે, જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મુદ્દો ચૂંટણીમાં અસર કરી શકે છે.