Menu
સિવિલના ડૉક્ટર પર દર્દીઓને રોડ પર મૂકવાનો આરોપ: રિક્ષાચાલકને ડોકટરે બે દર્દી ને બહાર મૂકી આવવા જણાવ્યું
સિવિલના ડૉક્ટર પર દર્દીઓને રોડ પર મૂકવાનો આરોપ: રિક્ષાચાલકને ડોકટરે બે દર્દી ને બહાર મૂકી આવવા જણાવ્યું
Published on: 10th June, 2025

અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે ટીબીના બે દર્દીઓને ડૉક્ટરે બહાર મૂકી આવવાનો આદેશ કર્યો હોવાનો રિક્ષાચાલકે દાવો કર્યો છે. દર્દીઓને સિવિલની બહાર રિક્ષામાં મૂકવા જતાં, પોલીસને જાણ થતા બંનેને ફરીથી હોસ્પિટલે દાખલ કરાવાયા. આ ઘટનાનો વાઈરલ વીડિયો સામે આવતા હોસ્પિટલ અને પોલીસ દ્વારા તપાસ હાથ ધરાય છે. હાલ બંને દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.