મુખ્ય સામગ્રી પર જાઓ
Get it on Google Play
અબડાસાના ત્રંબૌ ડેમની પાળ તોડી સોલાર કંપની દ્વારા થાંભલા ઊભા કરાયાનો આક્ષેપ
દિવ્ય ભાસ્કર આજે મારું ગુજરાત

અબડાસાના ત્રંબૌ ડેમની પાળ તોડી સોલાર કંપની દ્વારા થાંભલા ઊભા કરાયાનો આક્ષેપ

અબડાસા તાલુકાના ત્રંબૌ ગામમાં વિસડો ડેમની પાળ તોડી સોલાર કંપની દ્વારા મોટા થાંભલા ઊભા કરાયાનો આક્ષેપ થયો છે. આ ડેમ ત્રબૌ, રામપર, લૈયારી અને હરીપર ગામ માટે પીવા, પશુધન અને સિંચાઈના પાણીનો મુખ્ય સ્ત્રોત છે. સ્થાનિક આગેવાનોએ પંચાયતની મંજૂરી વિના કામગીરી થતાં રોષ વ્યક્ત કર્યો છે અને જવાબદારી નક્કી કરી તપાસની માગ કરી છે.

NewsKida એપ મેળવો

બધા ગુજરાતી સમાચાર, ફોન પર. સમાચાર સાંભળવા માટે એપ વાપરો.

Get it on Google Play

ભૂલ જણાવો

ભૂલનો પ્રકાર