સિવિલ હોસ્પિટલથી LIVE: અમદાવાદમાં 242 પેસેન્જર સાથેનું AI 171 પ્લેન ક્રેશમાં 100ના મોતની સંભાવના; સિવિલમાં અફરાતફરી
Published on: 12th June, 2025
અમદાવાદ શહેરના મેઘાણીનગર આઈજીપી કમ્પાઉન્ડમાં 171-એર ઇન્ડિયા બોઇંગ પ્લેન ક્રેશ થયું છે. પ્લેન ક્રેશમાં ઇજાગ્રસ્ત અને મૃતદેહોને હોસ્પિટલ લાવવામાં આવી રહ્યા છે. હોસ્પિટલમાં ચારેતરફ અફરાતફરીનો માહોલ સર્જાયો છે.

Published at: June 12, 2025
Read More at દિવ્ય ભાસ્કર