15 એપ્રિલ સુધી રાજનીતિનો ખેલ,અમદાવાદમાં 427 ફોર્મ રદ, 1123 ઉમેદવારો મેદાનમાં,સુરત-રાજકોટમાં કોંગ્રેસનું 'મિશન અજ્ઞાત'.
15 એપ્રિલ સુધી રાજનીતિનો ખેલ,અમદાવાદમાં 427 ફોર્મ રદ, 1123 ઉમેદવારો મેદાનમાં,સુરત-રાજકોટમાં કોંગ્રેસનું 'મિશન અજ્ઞાત'.
Published on: 14th April, 2026

ગુજરાતમાં મહાનગરપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓથી રાજકીય માહોલ ગરમાયો છે. AMCમાં 427 ફોર્મ રદ્દ થતા હવે 1123 ઉમેદવારો છે. વડોદરા અને સુરતમાં કોંગ્રેસના ફોર્મ રદ્દ થતા પક્ષને ફટકો પડ્યો. 15 એપ્રિલ સુધી તોડજોડની નીતિ ચાલશે.સુરત-રાજકોટમાં કોંગ્રેસે 'મિશન અજ્ઞાત' શરૂ કર્યું.