Menu
જોઈ લો, AAP-કોંગ્રેસનું યોગાનુયોગ મંડપ કોલોબ્રેશન!: ભાજપના નેતાએ કાગળ વાંચીને સિદ્ધીઓ ગણાવી પછી અઘરા સવાલો પુછાતા ફજેતી થઈ
જોઈ લો, AAP-કોંગ્રેસનું યોગાનુયોગ મંડપ કોલોબ્રેશન!: ભાજપના નેતાએ કાગળ વાંચીને સિદ્ધીઓ ગણાવી પછી અઘરા સવાલો પુછાતા ફજેતી થઈ
Published on: 12th June, 2025

આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે એક જ મંડપમાં વારાફરતી પોતાના કાર્યક્રમો ગોઠવીને યોગાનુયોગથી જબરજસ્ત કોલોબ્રેશન કર્યું છે. ભાજપના નેતાઓ મોદી સરકાર દ્વારા કરવામાં આવેલી સિદ્ધિઓ કાગળમાં વાંચીને સમજાવી રહ્યા હતા, જ્યારે પત્રકારોએ વિવાદાસ્પદ પ્રશ્નો પુછતાં હતા. ગુજરાતમાં તપાસ સોંપવાની પ્રક્રિયા ચાલી રહી છે, જેને કારણે અધિકારીઓ પણ બબડતા થયા છે. વધુ હળવા અને રમૂજી અંદાજમાં આ ગોસિપ જોવા માટે ઉપર બતાવવામાં આવેલી તસવીર પર ક્લિક કરીને 'પારકી પંચાત' નો આનંદ લો.