પ્લેન ક્રેશના 10 ભયાનક VIDEO:ધડથી માથાં અલગ, કોલસો થયેલા મૃતદેહોના ઢગલા, પરિવારજનોનું હૈયાફાટ રૂદન, અમદાવાદમાં રૂવાડા ઉભા કરતાં દૃશ્યો
Published on: 12th June, 2025
અમદાવાદના મેઘાણીનગર આઈજીપી કમ્પાઉન્ડમાં 171-એર ઇન્ડિયા બોઇંગ પ્લેન ક્રેશ થયું છે, જેમાં 105 જેટલા લોકોના મોત થયા છે. આ દુર્ઘટનાથી ભારે દુઃખ લાગ્યું છે. આ ઘટનાના દૃશ્યો રૂવાડા ઉભા કરી દે એવા છે, જ્યાં મૃતદેહોના માથાં અલગ થયા છે અને કોલસો થયેલા મૃતદેહો જોવા મળ્યા છે. ડૉક્ટરોની હોસ્ટેલ પાસે વિમાન ક્રેશ થયું હોવાથી અનેક ડૉક્ટરોના પણ મૃત્યુ થયા છે. આ ઘટના ખૂબ જ કરુણ અને સંવેદનશીલ છે. વધુ માહિતી માટે ઉપર આપેલા ફોટો પર ક્લિક કરો.

Published at: June 12, 2025
Read More at દિવ્ય ભાસ્કર