રીલ, લાઇક્સ અને વ્યૂઝના ચક્કરમાં અંધ બન્યા માતા-પિતા!
સોશિયલ મીડિયા રીલ બનાવવાના ચક્કરમાં એક દંપતી પોતાની માસૂમ બાળકીની સુરક્ષા ભૂલી ગયું. દરિયાકિનારે રીલ બનાવતી વખતે બાળકીનો હાથ માતાની પકડમાંથી છૂટી ગયો અને તે દરિયાની લહેરોમાં તણાઈ ગઈ. સદનસીબે, ત્યાંથી પસાર થઈ રહેલા એક અજાણ્યા વ્યક્તિએ બાળકીને સુરક્ષિત બહાર કાઢી, જ્યારે માતા-પિતા કેમેરામાં વ્યસ્ત રહ્યા.
