મુખ્ય સામગ્રી પર જાઓ
Get it on Google Play
હિમાચલ પ્રદેશના કુલ્લુમાં આંતરરાષ્ટ્રીય દશેરા મહોત્સવનો પ્રારંભ
સંદેશ ગઈકાલે દેશ

હિમાચલ પ્રદેશના કુલ્લુમાં આંતરરાષ્ટ્રીય દશેરા મહોત્સવનો પ્રારંભ

હિમાચલ પ્રદેશના કુલ્લુમાં ભગવાન રઘુનાથજીની ભવ્ય રથયાત્રા સાથે આંતરરાષ્ટ્રીય દશેરા મહોત્સવનો પ્રારંભ થયો છે. સાત દિવસીય આ 'દેવ મહાકુંભ'માં ભાગ લેવા 150-200 કિલોમીટર દૂરથી ભક્તો પગપાળા આવ્યા છે. 200થી વધુ દેવી-દેવતાઓ ઢાલપુર મેદાનમાં બિરાજમાન થયા છે. આ ઉત્સવ ધાર્મિક શ્રદ્ધા, લોકસંસ્કૃતિ અને પરંપરાઓનો સંગમ છે.

Source: સંદેશ

NewsKida એપ મેળવો

બધા ગુજરાતી સમાચાર, ફોન પર. સમાચાર સાંભળવા માટે એપ વાપરો.

Get it on Google Play

ભૂલ જણાવો

ભૂલનો પ્રકાર