નવા બંદર રોડનો આકાશી નજારો, જાણે Road To Heaven!
નવા બંદર રોડનો આકાશી નજારો, જાણે Road To Heaven!
Published on: 19th January, 2026

ભાવનગરના નવા બંદરનો રોડ આકાશી નજરે Road To Heaven જેવો લાગે છે. રોડની બંને બાજુ પાણી અને ભૂરું આકાશ ધરતીને સ્પર્શતું હોય તેવું લાગે છે. ભાવનગરના નવા બંદર વિસ્તારમાં સ્વર્ગ જેવું નયનરમ્ય વાતાવરણ સર્જાયું હોય તેવું લાગે છે.