ફિલ્મ `વેલકમ ટુ ધ જંગલ'ને લઈને સુનિલ શેટ્ટી ચિંતિત
ફિલ્મ `વેલકમ ટુ ધ જંગલ'ને લઈને સુનિલ શેટ્ટી ચિંતિત
Published on: 26th June, 2026

30 વર્ષથી વધુની કારકિર્દી અને 100થી વધુ ફિલ્મો છતાં સુનિલ શેટ્ટી કહે છે કે દરેક ફિલ્મની રિલીઝ પહેલાં બોક્સ ઓફિસને લઈને આજે પણ તેમને તણાવ અને ગભરાટ રહે છે. તેમની આગામી ફિલ્મ 'વેલકમ ટુ ધ જંગલ' અંગે તેમણે જણાવ્યું કે ફિલ્મમાં અક્ષય કુમાર સહિત અનેક દિગ્ગજ કલાકારો હોવાથી આત્મવિશ્વાસ છે, પરંતુ અંતિમ નિર્ણય દર્શકોનો જ હોય છે. આ મલ્ટીસ્ટારર કોમેડી ફિલ્મ 26 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થશે.