NSUI દ્વારા ABVP કાર્યક્રમમાં બોલીવુડ ગીત પર થયેલા ડાન્સની ફરિયાદની માંગણી.
NSUI દ્વારા ABVP કાર્યક્રમમાં બોલીવુડ ગીત પર થયેલા ડાન્સની ફરિયાદની માંગણી.
Published on: 14th April, 2026

NSUIએ યુનિવર્સિટીમાં ABVPના કાર્યક્રમમાં બોલીવુડ સોન્ગ પર ડાન્સ મુદ્દે ફરિયાદની માંગ કરી. NSUIએ આક્ષેપ કર્યો કે અન્ય સંગઠને આવું કર્યું હોત તો પોલીસ ફરિયાદ થઈ હોત. NSUIના ગુજરાત સેક્રેટરીએ ABVP પર આકરા પ્રહારો કર્યા અને યુનિવર્સિટીના કેમ્પસમાં આવા પ્રદર્શનો માટે મંજૂરી આપવામાં આવી હતી કે કેમ તે અંગે સવાલ ઉઠાવ્યા હતા. વાઇરલ વિડીયો પછી વિદ્યાર્થીનીએ માફી માંગી હતી.