નવી પેઢીનું નાટક: એક વિશ્લેષણ
નવી પેઢીનું નાટક: એક વિશ્લેષણ
Published on: 20th May, 2026

પૃથ્વી થિયેટરમાં એક નાટક જોવાનો અનુભવ, જ્યાં Generation Z ની ભાષા, સંસ્કૃતિ અને જીવનશૈલીને સમજવામાં લેખકને મુશ્કેલી પડી. નાટક, પ્રેક્ષકોનું વર્તન અને આજના યુવાનોની સમજણ શક્તિનું vivid ચિત્રણ. જૂની અને નવી પેઢી વચ્ચેના અનુભૂતિના અંતરની વાત.