હિંમતનગર ભારત વિકાસ પરિષદ દ્વારા લગ્ન ગીતોત્સવ યોજાયો જેમાં 23 મહિલા મંડળોએ વિવિધ ગીતો અને ફટાણા રજૂ કર્યા.
હિંમતનગર ભારત વિકાસ પરિષદ દ્વારા લગ્ન ગીતોત્સવ યોજાયો જેમાં 23 મહિલા મંડળોએ વિવિધ ગીતો અને ફટાણા રજૂ કર્યા.
Published on: 19th January, 2026

હિંમતનગરમાં ભારત વિકાસ પરિષદ દ્વારા ભોલેશ્વર ખાતે લગ્ન ગીતોત્સવનું આયોજન કરાયું. 23 મહિલા મંડળોએ લગ્નના જુદા જુદા પ્રસંગોને અનુરૂપ ગીતો અને ફટાણા રજૂ કર્યા. ભારત વિકાસ પરિષદ સંપર્ક, સહયોગ, સંસ્કાર, સેવા અને સમર્પણના ભાવ સાથે કાર્યક્રમો કરે છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. Special guests પણ હાજર રહ્યા હતા.