બદરી મોહલ્લામાં હેરિટેજ વોક: 670 વર્ષ જૂની હસ્તલીપી, કેમેરા, ક્રોકરી અને નૂરાની મસ્જિદ જેવાં સ્થળોની હેરિટેજ ટ્રસ્ટના સભ્યોએ મુલાકાત લીધી.
બદરી મોહલ્લામાં હેરિટેજ વોક: 670 વર્ષ જૂની હસ્તલીપી, કેમેરા, ક્રોકરી અને નૂરાની મસ્જિદ જેવાં સ્થળોની હેરિટેજ ટ્રસ્ટના સભ્યોએ મુલાકાત લીધી.
Published on: 20th January, 2026

બદરી મોહલ્લામાં હેરિટેજ ટ્રસ્ટના 36 સભ્યો માટે હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની શરૂઆત નૂરાની મસ્જિદથી થઈ. સભ્યોએ 90 વર્ષ જૂનું મકાન, સૈયદના સાહેબની મુલાકાત લીધી, જ્યાં 670 વર્ષ જૂની હસ્તલિપી નિહાળી. સુરતી હવેલીમાં જર્મની, ફ્રાન્સ અને હોલેન્ડની 100 વર્ષ જૂની ક્રોકરી તેમજ 100 વર્ષ જૂના કેમેરાનું કલેક્શન પણ જોવામાં આવ્યું.