સલમાન ખાનની WAR ફિલ્મમાં શાંતિનો સંદેશો ઉમેરાયો.
સલમાન ખાનની WAR ફિલ્મમાં શાંતિનો સંદેશો ઉમેરાયો.
Published on: 03rd April, 2026

સલમાન ખાને સુપરસ્ટાર તરીકે પોતાનો દબદબો ટકાવવા સ્ક્રિપ્ટ, લુક અને સ્ટાઇલ બદલવી પડશે. 'માતૃભૂમિ: મે વોર રેસ્ટ ઈન પીસ' પછી રાજ એન્ડ ડીકે સાથે ACTION-COMEDY ફિલ્મની સંભાવના છે. સલમાન ખાનની આગામી WAR ફિલ્મમાં નામ સાથે ફેરફાર થઈ રહ્યા છે.