નાની ભમતીમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે "સાકાર વાંચન કુટીર"નું લોકાર્પણ કરાયું.
નાની ભમતીમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે "સાકાર વાંચન કુટીર"નું લોકાર્પણ કરાયું.
Published on: 02nd April, 2026

વાંસદાના નાની ભમતીમાં સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ દ્વારા "સાકાર વાંચન કુટીર"નો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો. જેમાં પુસ્તકની જ્ઞાન યાત્રા કાઢવામાં આવી અને રેઈન્બો વોરીયર્સ ગ્રુપ દ્વારા ગામની ભણેલી દીકરીઓનું સન્માન કરાયું. હિતેન ભૂતાએ ઓડિયો મેસેજ દ્વારા શુભેચ્છા પાઠવી. કુટીરમાં UPSC, GPSC જેવી સ્પર્ધાત્મક પરીક્ષા માટે સાહિત્ય ઉપલબ્ધ છે, જે નાની ભમતીના યુવાનો માટે આશીર્વાદરૂપ બનશે.