સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં PHD ફીમાં આશરે 260% વધારો, વિદ્યાર્થીઓ પર 30 હજાર સુધીનો વધારાનો ખર્ચ.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં PHD ફીમાં આશરે 260% વધારો, વિદ્યાર્થીઓ પર 30 હજાર સુધીનો વધારાનો ખર્ચ.
Published on: 21st January, 2026

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા PHD અભ્યાસક્રમની ફીમાં મોટો વધારો કરાયો છે, જેનાથી વિદ્યાર્થીઓ પર 30 હજાર સુધીનો વધુ ખર્ચ આવશે. ફીમાં આશરે 260% નો વધારો થયો છે. પહેલા ભાઈઓ માટે 12,000 અને બહેનો માટે 7,000 રૂપિયા ફી હતી, જે હવે વધીને ભાઈઓ માટે 30,000 અને બહેનો માટે 24,000 રૂપિયા થઈ ગઈ છે. યુનિવર્સિટીમાં કરોડોની ગ્રાન્ટ હોવા છતાં વિદ્યાર્થીઓ પર આ બોજો નાખવામાં આવ્યો છે.