અમદાવાદની MK શાહ મેડિકલ કોલેજમાં રેગિંગ વિવાદ, 3 સભ્યોની કમિટી તપાસ કરશે, ડીનનો ખુલાસો.
અમદાવાદની MK શાહ મેડિકલ કોલેજમાં રેગિંગ વિવાદ, 3 સભ્યોની કમિટી તપાસ કરશે, ડીનનો ખુલાસો.
Published on: 31st January, 2026

અમદાવાદની MK શાહ મેડિકલ કોલેજમાં PG વિદ્યાર્થીઓ પર રેગિંગના આરોપોથી ખળભળાટ. ડીને તપાસ માટે કમિટીની રચના કરી છે. રેગિંગના આરોપોમાં સંડોવાયેલા ડૉ. તીર્થ પટેલને રજા પર ઉતારાયા છે. ફરિયાદ કરનાર વિદ્યાર્થીઓ ગેરહાજર, વાલીઓને જાણ કરાઈ. કમિટી રિપોર્ટ બાદ કાર્યવાહી થશે.