ડિપ્લોમા પ્રવેશ પ્રક્રિયા 8 મેથી: 69,987 બેઠક પર પ્રવેશ.
ડિપ્લોમા પ્રવેશ પ્રક્રિયા 8 મેથી: 69,987 બેઠક પર પ્રવેશ.
Published on: 06th May, 2026

ડિપ્લોમા એન્જિનિયરિંગ પ્રથમ વર્ષ 2026-27 માટે પ્રવેશ પ્રક્રિયા 8 મે થી 19 જૂન સુધી ઓનલાઈન https;//acpdc.gujarat.gov.in/ પર શરૂ થશે. 153 કોલેજોમાં 69,987 બેઠકો પર પ્રવેશ અપાશે. પૂરક પરીક્ષા આપનાર માટે 21-26 જુલાઈ સુધી ફરી રજીસ્ટ્રેશન. 29 જૂને પ્રિવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર થશે.