બોઇડિયા નાયક ફળિયા વર્ગ સ્કૂલમાં પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો
બોઇડિયા નાયક ફળિયા વર્ગ સ્કૂલમાં પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો
Published on: 28th June, 2026

મહીસાગર જિલ્લાના નવીન ગોધર તાલુકાના બોઇડિયા નાયક ફ્ળીયા વર્ગ સ્કૂલમાં પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં DRDA જિલ્લા નિયામક ચંદ્રિકા બેન ભાભોરના હસ્તે નાના બાળકોને તિલક કરીને બેગ અને યુનિફોર્મ આપીને બાળકોને પ્રવેશ કરાવાયો હતો.