અમદાવાદ: નવા નરોડાની આર.પી. વસાણી સ્કૂલને FRC દ્વારા દરખાસ્ત વગર ફી વસૂલતા 5 લાખનો દંડ ફટકારાયો.
અમદાવાદ: નવા નરોડાની આર.પી. વસાણી સ્કૂલને FRC દ્વારા દરખાસ્ત વગર ફી વસૂલતા 5 લાખનો દંડ ફટકારાયો.
Published on: 29th January, 2026

અમદાવાદની આર.પી. વસાણી સ્કૂલને ફી રેગ્યુલેટરી કમિટી (FRC) દ્વારા ફી વસુલાત નીતિના ઉલ્લંઘન બદલ ₹5 લાખનો દંડ થયો છે. સ્કૂલે 2024-25 માટે ફી મંજૂર કરાવ્યા વિના વધુ ફી વસૂલી હતી. 2023-24 માટે ફી મંજૂર હોવા છતાં, મંજૂરી વગર ફી વસૂલવી ગેરકાયદેસર છે. FRC દ્વારા સુનાવણી બાદ આ દંડ ફટકારાયો છે.