બોર્ડ પરીક્ષામાં 36 વિદ્યાર્થીઓની ગેરરીતિ; વિદ્યાર્થીઓના વિચિત્ર બહાના, "મેં તો ફક્ત 2 ગુણનું લખ્યું હતું!"
બોર્ડ પરીક્ષામાં 36 વિદ્યાર્થીઓની ગેરરીતિ; વિદ્યાર્થીઓના વિચિત્ર બહાના, "મેં તો ફક્ત 2 ગુણનું લખ્યું હતું!"
Published on: 02nd April, 2026

સુરેન્દ્રનગર જિલ્લામાં ધોરણ 10 અને 12 ની પરીક્ષામાં 36 વિદ્યાર્થીઓ CCTV footage માં ગેરરીતિ કરતા જણાયા. વિદ્યાર્થીઓએ સુનાવણી દરમિયાન બહાના બતાવ્યા કે તેઓ કાપલી લાવ્યા ન હતા અથવા ફક્ત બે જ ગુણનું લખ્યું હતું. શિક્ષણ વિભાગે તપાસ કરી અહેવાલ ગાંધીનગર બોર્ડને મોકલ્યો, જ્યાં આગળની કાર્યવાહી નક્કી થશે. Students, parents, સ્થળ સંચાલક અને ખંડ નિરિક્ષક રૂબરૂ સુનાવણી માટે બોલાવવામાં આવેલ.