વડોદરા પોલીસે 331 જણાને રાઉન્ડ અપ કર્યા, આચાર સંહિતા બાદ દારૃના 197 કેસ અને ડ્રિન્ક એન્ડ ડ્રાઇવના 27 કેસ.
વડોદરા પોલીસે 331 જણાને રાઉન્ડ અપ કર્યા, આચાર સંહિતા બાદ દારૃના 197 કેસ અને ડ્રિન્ક એન્ડ ડ્રાઇવના 27 કેસ.
Published on: 09th April, 2026

વડોદરા શહેરમાં ચૂંટણી દરમિયાન અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસે નાકાબંધી અને અસામાજિક તત્વોને રાઉન્ડઅપ કર્યા. આચાર સંહિતા બાદ પોલીસે ૩૩૧ તત્વોને રાઉન્ડઅપ કર્યા અને ૯ જણાની પાસા હેઠળ અટકાયત કરી. દારૂના ૧૯૭ કેસ કરી ૪૨ લાખનો દારૂ પકડ્યો.