સાવલીના રાયકા પાસેથી મહારાષ્ટ્ર લઇ જવાતા 17 પશુને બચાવાયા
સાવલીના રાયકા પાસેથી મહારાષ્ટ્ર લઇ જવાતા 17 પશુને બચાવાયા
Published on: 13th October, 2026

વડોદરા નજીક સાવલીના રાયકા પાસેથી દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર મહારાષ્ટ્ર લઈ જવાતી 17 ગાયો અને વાછરડાં ભરેલી ટ્રકને પ્રાણી ક્રૂરતા નિવારણ ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવી. કુલ રૂ. 13.34 લાખના મુદ્દામાલ સાથે ત્રણ ઈસમોને ભાદરવા પોલીસને સોંપાયા. પશુઓને પાણી વિના ખીંચોખીંચ ભરી કતલખાને લઈ જવાતા હોવાની આશંકા છે.