મહિલા સહિત બે શખ્સો વિદેશી દારૂ સાથે ઝડપાયા, એક ફરાર
મહિલા સહિત બે શખ્સો વિદેશી દારૂ સાથે ઝડપાયા, એક ફરાર
Published on: 04th February, 2026

નડિયાદ નજીક સમસપુર ગામેથી 43 ક્વાર્ટરિયા દારૂની બોટલો (કિં. રૂ. ૯,૮૯૦) સાથે બુટલેગર ઝડપાયો. ખેડા ટાઉન પોલીસે બહાર પરા પાસેથી એક મહિલાને 16 beer ટીન સાથે પકડી. ખેડા ટાઉન પોલીસની કાર્યવાહીમાં આ વિદેશી દારૂ ઝડપાયો અને એક આરોપી ફરાર થઈ ગયો.