ઠેબા ચોકડી પાસે ટ્રક ચાલકનો આતંક, અનેક વાહનોને અડફેટે લીધા.
ઠેબા ચોકડી પાસે ટ્રક ચાલકનો આતંક, અનેક વાહનોને અડફેટે લીધા.
Published on: 17th May, 2026

જામનગરના ઠેબા બાયપાસ પર એક ટ્રક ચાલકે સ્ટેયરીંગ પરથી કાબૂ ગુમાવતાં ત્રણ વાહનોને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં એક બાઇક ચાલકને ગંભીર ઇજા થતાં G.G. Hospital ખસેડાયો. પોલીસે ટ્રાફિકજામ હટાવી ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી.