ભુજ શિયાળ બારા પાસેથી માદક પદાર્થના ૧૦ પેકેટ મળ્યા, બિનવારસુ પેકેટનો સિલસિલો યથાવત.
ભુજ શિયાળ બારા પાસેથી માદક પદાર્થના ૧૦ પેકેટ મળ્યા, બિનવારસુ પેકેટનો સિલસિલો યથાવત.
Published on: 01st May, 2026

ક્રિક અને જખૌ મરીન પોલીસ બાદ હવે શિયાળ બારા વિસ્તારમાંથી માદક પદાર્થના ૧૦ બિનવારસુ પેકેટ મળ્યા. સુરક્ષા એજન્સીઓ અને પોલીસ ચાંપતી નજરે કાર્યરત છે. દરિયા કિનારે સર્ચ ઓપરેશન ચાલુ છે, વધુ પેકેટ મળવાની શક્યતા.