અમેરિકાના ટેક્સાસમાં 3 ભારતીય પરિવારની હત્યા!
અમેરિકાના ટેક્સાસમાં 3 ભારતીય પરિવારની હત્યા!
Published on: 20th June, 2026

અમેરિકાના ટેક્સાસ શહેરમાં એક ભારતીય મૂળના પરિવારના ત્રણ સભ્યોની ઘાતકી હત્યા કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, પરિવારના જ 19 વર્ષના દીકરા ગૌરવ ચોપરાએ પોતાના માતા, પિતા અને દાદીના માથામાં ગોળી મારીને હત્યા કરી દીધી છે. આ ઘટના બાદ અમેરિકન પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. મૃતકોની ઓળખ 56 વર્ષીય સ્વીતા રામ, 46 વર્ષીય કમલેશ રાની અને 73 વર્ષીય મિંદર કૌર તરીકે થઈ છે. આરોપી સામે 'કેપિટલ મર્ડર'નો ગુનો દાખલ કરાયો છે.