Menu
મહેસાણામાં દારૂની હેરાફેરી પકડાઈ: SMC ટીમે 43 લાખનો મુદ્દામાલ કબજે કર્યો, 2 આરોપી ઝડપાયા; 13 ફરાર
મહેસાણામાં દારૂની હેરાફેરી પકડાઈ: SMC ટીમે 43 લાખનો મુદ્દામાલ કબજે કર્યો, 2 આરોપી ઝડપાયા; 13 ફરાર
Published on: 10th June, 2025

મહેસાણા ના નુગર બાયપાસ સર્કલ પાસે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે 43 લાખ રુપિયા મૂલ્યનો દારૂ અને અન્ય સામાન કબજે કર્યા. દરોડામાં 19.16 લાખની વિદેશી દારૂ અને 3 ગાડીઓ મળી આવી. બાતમી મળી હતી કે રાજસ્થાનમાંથી દારૂ મહેસાણા લઈ જાઈ રહ્યો છે, જે નિકુલ ઠાકોરને પહોંચાડવાનો હતો. પોલીસે 2 આરોપીઓને ઝડપી લીધા, પરંતુ 13 આરોપી ફરાર થઇ ગયા. આ મામલે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ અને વધુ તપાસ ચાલી રહી છે.