સુરેન્દ્રનગરના પાટડીમાં જુગારધામ ઝડપાયું
સુરેન્દ્રનગરના પાટડીમાં જુગારધામ ઝડપાયું
Published on: 14th October, 2026

પાટડી પોલીસ સ્ટેશનથી માત્ર 1 કિલોમીટર દૂર મહિલા સહિત 7 આરોપીઓ જુગાર રમતા ઝડપાયા હતા. SMCની ટીમે આ રેડ દરમિયાન રૂ. 23,000 રોકડા અને રૂ. 5 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ફરજમાં બેદરકારી દાખવવા બદલ રાજકોટ રેન્જ IGએ પાટડી PSI અને ડીવાયએસપી કચેરીના 2 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કર્યા છે. કેટલાક આરોપીઓ સામે અગાઉ પણ ગુના નોંધાયેલા છે.