સુરતના લિંબાયતમાં હત્યાના આરોપી પર પોલીસ ફાયરિંગ, PI ચોહાણે આરોપી પર ગોળી ચલાવી.
સુરતના લિંબાયતમાં હત્યાના આરોપી પર પોલીસ ફાયરિંગ, PI ચોહાણે આરોપી પર ગોળી ચલાવી.
Published on: 11th May, 2026

લિંબાયતમાં હત્યાના આરોપી રાહુલ જોગીને પકડવા ગયેલી પોલીસ પર ચાકુથી હુમલો થયો. હેડ કોન્સ્ટેબલ મુકેશ બાગુલ ઘાયલ થયા. PI ડી.ડી. ચોહાણે સ્વબચાવમાં ફાયરિંગ કરતાં આરોપી રાહુલના પગમાં ગોળી વાગી. બંને સારવાર હેઠળ છે.