જમાઈએ સસરાને માર માર્યો અને સાસુને છરી મારી.
જમાઈએ સસરાને માર માર્યો અને સાસુને છરી મારી.
Published on: 09th April, 2026

અમદાવાદના રખિયાલમાં ઘર કંકાસે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું, દિકરી અને જમાઈ વચ્ચે તકરાર થતા સસરા સમજાવવા ગયા ત્યારે જમાઈએ સસરાને માર માર્યો અને સાસુ પર છરીથી હુમલો કર્યો. ગંભીર રીતે ઘાયલ સાસુને સારવાર માટે શારદાબહેન હોસ્પિટલમાં દાખલ કરાયા છે, રખિયાલ પોલીસે જમાઈ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.