પોરબંદરમાં ખાણીપીણીના વેપારીઓ પર છાપાની પસ્તી વાપરવા બદલ દંડ
પોરબંદરમાં ખાણીપીણીના વેપારીઓ પર છાપાની પસ્તી વાપરવા બદલ દંડ
Published on: 14th October, 2026

પોરબંદર મહાનગરપાલિકાના ફૂડ વિભાગે નવયુગ વિદ્યાલય સામે અને સુદામા ચોક વિસ્તારમાં ચેકિંગ હાથ ધર્યું હતું. ગરમ ખાદ્યપદાર્થો પીરસવામાં છાપાની પસ્તીનો ઉપયોગ કરવા બદલ અને ગંદકી જણાતાં 7 ખાણીપીણીના વેપારીઓ સામે કાર્યવાહી કરી કુલ ₹1950નો દંડ વસૂલ્યો હતો. રાજ ચાઈનીઝને સૌથી વધુ ₹500નો દંડ કરાયો.