ગાળો બોલવાની ના પાડતાં મામાએ ભાણેજની હત્યા કરી
ગાળો બોલવાની ના પાડતાં મામાએ ભાણેજની હત્યા કરી
Published on: 13th October, 2026

અમદાવાદના રામોલ વિસ્તારમાં લવકુશ એપાર્ટમેન્ટમાં ગાળો બોલવાની ના પાડતાં સગીર ભાણેજે મામા અને મામી પર છરી વડે હુમલો કર્યો. વળતા પ્રહારમાં ભાણેજનું મોત નીપજ્યું, જ્યારે મામા-મામી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા. પોલીસે બંને પક્ષે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.