મહીસાગર LCB દ્વારા વિવિધ ગુનામાં સંડોવાયેલ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી.
મહીસાગર LCB દ્વારા વિવિધ ગુનામાં સંડોવાયેલ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી.
Published on: 06th April, 2026

મહીસાગર LCB ટીમે બાતમીના આધારે બાલાસિનોર અને લુણાવાડા ટાઉન POLICE STATIONના વિવિધ ગુનામાં નાસતા ફરતા મુકેશકુમાર જોષી, ચેતનકુમાર ચૌહાણ, આફ્તાબ ઉર્ફે મુશા પાયા તથા એક સગીરને ઝડપી પાડ્યા. LCB Mahisagarને સફળતા મળી.