મુંબઈ બાંદરામાં અતિક્રમણ તોડકામ.
મુંબઈ બાંદરામાં અતિક્રમણ તોડકામ.
Published on: 21st May, 2026

બાંદરા પૂર્વમાં રેલવે પરિસરમાં ચાલી રહેલી અતિક્રમણ હટાવ કાર્યવાહીનો સ્થાનિકોએ વિરોધ કર્યો. અનધિકૃત ધાર્મિક સ્થળ તોડી પાડતાં સ્થાનિકો ઉશ્કેરાયા અને પોલીસ પર બોટલો, પથ્થરો ફેંકી હુમલો કર્યો, જેમાં 5 પોલીસ કર્મચારી ઘાયલ થયા. પોલીસે 15થી વધુ તોફાનીઓની ધરપકડ કરી અને કાર્યવાહી ચાલુ રહેશે.