LCB દ્વારા 30 લાખનો દારૂ ઝડપાયો, 1ની અટક.
LCB દ્વારા 30 લાખનો દારૂ ઝડપાયો, 1ની અટક.
Published on: 01st May, 2026

સુરેન્દ્રનગર LCB ને મોટી સફળતા મળી. ધ્રાંગધ્રા-હળવદ હાઇવે પર સફેદ પાઉડરની થેલીઓની આડમાં લઈ જવાતો 10.10 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો. પોલીસે ટ્રક સહિત કુલ 30,34,240નો મુદ્દામાલ કબજે કર્યો. ટ્રક ચાલક પુષ્પન્દરસિંઘ રાવતની ધરપકડ કરાઈ. માલિક અને સપ્લાયર સામે પણ ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ.