વડોદરા મકરપુરામાં પરિણીતાનો લગ્નના ચાર વર્ષ બાદ આપઘાત.
વડોદરા મકરપુરામાં પરિણીતાનો લગ્નના ચાર વર્ષ બાદ આપઘાત.
Published on: 09th April, 2026

વડોદરામાં ચાર વર્ષના લગ્નજીવન પછી પરિણીતાએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો. પોલીસ આપઘાતનું કારણ શોધી રહી છે. હેમુબેન નામની ૨૨ વર્ષની પરિણીતાએ મકરપુરામાં આપઘાત કર્યો, તેમના પતિ private company માં નોકરી કરે છે અને નર્મદા પરિક્રમા માટે જવાના હતા, ત્યારે આ ઘટના બની. પોલીસે તપાસ હાથ ધરી છે.